Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

કોહલીની મીણની પ્રતિમાનું લોડ્ર્સમાં થયું ઉદ્દઘાટન

આજથી ૧૨મા વન-ડે વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે એથી એને વધુ યાદગાર બનાવવા રિનોવેશન કરાયેલા જાણીતા વેકસ મ્યુઝિયમ મેડમ ટુસો લોડ્ર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીની મીણની મૂર્તિનું ઉદ્દઘાટન કર્યુ હતું.

(3:56 pm IST)