Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ઓલ ધ બેસ્ટ ગાયઝ

લંડનના બર્મિંઘમ પેલેસમાં રોયલ ગાર્ડન પાર્ટી દરમિયાન બ્રિટનના પ્રિન્સ હેરી સાથે ઈંગ્લેન્ડનો કેપ્ટન ઓઈન મોર્ગન (ડાબેથી બીજો), બંગલાદેશનો કેપ્ટન મુશફિક્કર રહીમ (જમણેથી બીજો) અને ભારતનો કેપ્ટન વિરાટ કોહલી.

(3:52 pm IST)