Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વેસ્ટઇંડીઝના બેટ્સમેન ક્રિસ ગેલ પંજાબી બન્યો : પોતાને ગણાવ્યો'' મિસ્ટર ઇન્ડિયા''

મુંબઈ :વેસ્ટઈન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે ફરીવાર પોતાનો લૂક બદલાવ્યો છે.ક્રિસ ગેલને ભારત ખુબ જ ફાવી ગયું છે ભારતીયોમાં ગેલ ખુબ જ લોકપ્રિય પણ છે ત્યારે હાલમાં જ ક્રિસ ગેલે સોશિયલ મીડિયા પર પોતાની એક તસ્વીર શેર કરી છે,અને પોતાની આ પાસ્ટને કેપ્શન આપતા ગેલે લખ્યુ છે મિસ્ટર ઈન્ડિયા આ તસ્વીરમાં ગેલ પંજાબી અવતારમાં જોવા મળી રહ્યા છે. તસ્વીરમાં ગેલે બ્લ્યુ કલરનો શુટ અને માથે પાઘડી પહેરી છે. 

(9:03 pm IST)