Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં નડાલ,સેરેના અને શારાપોવા

નવી દિલ્હી: સ્પેનના રાફેલ નડાલ કર્ષ્ણ બીજા ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપન પુરુષ એકલ વર્ગના બીજા રાઉન્ડમાં એન્ટ્રી મેળવી લીધી છે, જયારે બીજી તરફ અમેરિકાની સેરેના વિલિયમ્સ અને પૂર્વ વર્લ્ડ નંબર 1 રશિયાની મારિયા શારાપોવા એ મહિલા એકલ વર્ગના પહેલા રાઉન્ડમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા પાક્કી કરી છે. વર્લ્ડ નંબર 1 નડાલેphela રાઉન્ડમાં ઇટલીના સીમોને બોલેલીને 6-4,6-3,7-6થી માત આપી હતી.

(5:05 pm IST)
  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • ચિદમ્બરમ્ ધ્રુજયા : ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી access_time 11:46 am IST