Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મોર્ગનને ઈજા : કાલના મેચમાં આફ્રિદી કરશે વર્લ્ડ ઈલેવન ટીમનું નેતૃત્વ

આંગળીમાં થયેલા ફેકચરને કારણે આવતીકાલે લોડ્ર્સમાં રમાનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની ચેરીટી ટી-૨૦ મેચમાં ઓઈન મોર્ગનને બદલે પાકિસ્તાનનો દિગ્ગજ ખેલાડી શાહીદ આફ્રિદી વર્લ્ડ ઈલેવન ટીમનું નેતૃત્વ સંભાળશે.

(4:26 pm IST)
  • આજે કર્ણાટક ચૂંટણીના ૧૬ દિવસ બાદ પહેલી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવ્યો : દેશભરમાં આશરે પેટ્રોલમાં ૬૦ પૈસા અને ડીઝલમાં 56 પૈસા પ્રતિ લીટર નો ભાવ ઘટાડો થયો છે. access_time 9:06 am IST

  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST