Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

એશિયન રોડ પેરા સાઈકલીંગમાં ભારત જીત્યુ ૩ મેડલ

ઉઝબેકિસ્તાનના તાશ્કંતમાં યોજાયેલી એશિયન રોડ પેરા સાઈકલીંગ ચેમ્પિયનશીપમાં ભારતના દિવિજ શાહે સિલ્વર, ગુરલાલ સિંહ અને સુધાકર મરાઠે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગુરલાલસિંહ ગયા વર્ષે એશિયન પેરા - ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(3:31 pm IST)