Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રોહિતે 2 છક્કા ફટકારતા સુપરઓવરમાં ભારતનો વિજય :બિગ બીએ ટ્વીટ કરી આપ્યા અભિનંદન

અભિનંદન તમને. 2 બોલમાં 10 રનની જરૂરીયાત હતી અને રોહિતે સતત 2 છક્કા માર્યા અવિશ્વસનીય.,,

 

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમે પાંચ મેચની T-20 સીરિઝમ 3-0 થી જીતી છે મેચ ટાઈ કરવા અને ફરીથી સુપર ઓવકમાં રોહિત શર્માની ધમાકેદાર બેટિંગથી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પ્રભાવિત થઈ ગયા હતા

   ભારતીય ટીમની આટલી શાનદાર પરર્ફોમન્સ જોઈને અમિતાભ પોતાના વખાણ કરતા રોકી શક્યા હતા. અમિતાભે પોતાના ટ્વિટર હેન્ડલર પરથી ટ્વીટ કરી લખ્યું હતું કે, ઈંડિયા. ઈંડિયા. ઈંડિયા. સુપર ઓવરમાં શું કમાલ કરી જીત મેળવી લીધી . T-20 ની ત્રીજી મે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સીરિઝ જીતશું. પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં પ્રકારની ઘટના બની છે, અભિનંદન તમને. 2 બોલમાં 10 રનની જરૂરીયાત હતીન અને રોહિતે સતત 2 છક્કા માર્યા અવિશ્વસનીય.

(12:06 am IST)