Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પ્રકાશ પાદુકોણનું લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન

નવી દિલ્હી: પૂર્વ બેડમિન્ટન પ્રકાશ પાદુકોણને લાઇમ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બેડમિન્ટન ખીટળિ બોલીવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા છે. પ્રકાશ પાદુકોણને દિલ્હીમાં બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં લાઈફ ટાઈમ  અચિવમેન્ટ એવૉર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ પ્રકાશ પાદુકોણને તેમના પરિવારની ઉપસ્થિતિમાં એવૉર્ડ આપી સન્માનિત કર્યા છે. અવસર પર દીપિકાનની માતા અને બહેન હાજર હતા. 1980માં પ્રકાશ પાદુકોણે ડેનમાર્ક ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને તે વર્ષે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન્શિપનો ખિતાબ જીત્યો હતો.

(4:48 pm IST)