Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઓસ્ટ્રેલિયાઇ બેટસમેન કેમેરન બૈનક્રાફટ પરથી ૯ માસનો પ્રતિબંધ દૂર : પર્થની ટીમમાં સામેલ પણ થયા

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ માર્ચમાં કેપટાઉન ટેસ્ટમાં બોલ પર સેંડપેપર રગડવાના મામલે ઓસ્ટેલીયાના બેટસમેન કૈમરન બૈનક્રોફટ પર લાગેલો ૯ માસનો પ્રતિબંધ પુરો થયો. જયારે બૈનક્રોફટ બિગ બેશ લીગમાં હોબાર્ટ હરીકેન્સના વિરુદ્ધ રવિવારે થનાર મેચ માટે પર્થ સ્ક્રોમર્સ ટીમમાં પણ સામેલ થયેલ છે.

 

(10:28 pm IST)