Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે કાર્લસનને હરાવ્યોઃ ૩૪ ચાલ ચાલેલી

ચેસમાં પાંચ વખત વિશ્વ ચેમ્પિયન એવા વિશ્વનાથન આનંદે સાઉદી અરબમાં રમાઈ રહેલ વર્લ્ડ રેપીડ અને બિલ્ટઝ ચેમ્પિયનશીપમાં વર્લ્ડ નં. ૧ ખેલાડી કાર્લસનને પરાસ્ત કર્યો : ૪૮ વર્ષના આનંદે શરૂઆતથી જ કાર્લસનને દબાવમાં રાખ્યો હતો, આ મેચમાં ૩૪ ચાલ ચાલી હતી

(11:32 am IST)