Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જોગીન્દર રાવ ફર્સ્ટ કલાસ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનીંગમાં ર હેટ્રીક લેનાર એકમાત્ર ભારતીય બોલર

સર્વિએજ ટીમના પૂર્વ પેસર જોગિંદર રાવ એ ર૯ નવેમ્બર ૧૯૬૩ ના ઉતરી પંજાબ વિરૂદ્ધ રણજી ટ્રોફીના મેચની એક ઇનીંંગમાં બે હેટ્રીક લીધી હતી. રાવ ફર્સ્ટ કલાસ ક્રિકેટના ઇતિહાસમાં એક ઇનીંગમા ર હેટ્રીક મેળવનાર એક માત્ર ભારતીય બોલર હતા. આ ઉપરાંત રાવ પોતાના પહેલા બે મેચમા પણ ત્રણ હેટ્રીક લેનાર એક માત્ર ક્રિકેટર છે.

(11:47 pm IST)