Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે વિધાર્થીઓને આપી ટેનિસની ટિપ્સ

નવી દિલ્હી: વિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે માનવ રચના ઇન્ટરનેશનલ સ્કૂલ તથા માનવ રચના શેક્ષણિક સંસ્થાન દરમિયાન વિધાર્થીઓને ટેનિસ વિશેની માહતી આપી હતી. દરમિયાન સ્કૂલના વિધાર્થીઓ પેટ્સને મળીને ખુબ હતા.

(6:14 pm IST)