Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સ્વિસ ઈંદોરના ફાઇનલમાં સ્થાન બનાવ્યું ફેડરરે

નવી દિલ્હી: વર્લ્ડ નંબર 3 રોજર ફેડરરે સ્વિસ ઇન્દોર ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે તેને સેમિફાઇનલમાં રશિયાના ટેનિસ ખેલાડી ડાનિલ મેદવેદેવને 64 મિનિટની રમતમાં સીધા સેટમાં 6-1, 6-4થી માત આપી હતી. ફેડરર આઠ વખત ટુર્નામેન્ટમાં વિજેતા રહ્યો છે. ફેડરર પહેલીવખત ટુર્નામેન્ટ 2006માં જીતી હતી જો કે તેને 2000માં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પણ ત્યાં તેને સફળતા મળી હતી. જો ફેડરર ખિતાબ જીતી લે તો તેની કેરિયાનું 99મુ ખિતાબ હશે.

(5:09 pm IST)