Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ટી-20 સિરીઝમાં પક્ષીતને ઓસ્ટ્રેલિયાઈ ટીમના સૂપડા કર્યા સાફ: સિરીઝ પર જમાવ્યો 3-0થી કબ્જો

નવી દિલ્હી: પાકિસ્તાને ચાલી રહેલ ત્રીજી અને અંતિમ ટી 20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 33 રણથી હરાવીનેને ત્રણ મેચોની ટી 20 સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 20 ઓવેરમાં પાંચ વિકેટ પર 150 રન બનાવ્યા હતા. સલામી બેટ્સમેન બાબર આઝમે 40 બોલમાં પાંચ ચોક્કા અને એક સિક્સ ફટકારીને 50 રન બનાવ્યા. તેને સાહિબજાદા ફરહાન સાથે પહેલા વિકેટ માટે 93રન બનાવ્યા ફરહાને 38 બોલમાં બે ચોક્કસ અને ત્રણ સિક્સ ફટકારીને 39 રન બનાવ્યા હતા.

(5:06 pm IST)