Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ટીમ ઇન્‍ડીયાને મોટો ઝટકોઃ બુમરાહ ટી૨૦ વર્લ્‍ડકપમાંથી બહાર

આવતા મહિનાથી વર્લ્‍ડકપ શરૂ થઇ રહ્યો છે ત્‍યારે ટીમ ઇન્‍ડીયાને મોટો ફટકો પડયો છેઃ આધારસ્‍તંભ બોલર બુમરાહને  પીઠની ઇજા સતાવી રહી હોય તે વર્લ્‍ડકપમાંથી બહાર થઇ ગયો છે

(4:42 pm IST)