Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સાયના નેહવાલની બાયોફિલ્મનો ફર્સ્ટલુક આવ્યો સામે:શ્રધ્ધાકપૂર ભજવે છે ભૂમિકા

 

મુંબઈ :ભારતની બેડમિન્ટન સ્ટાર મહિલા ખેલાડી સાઈના નહેવાલના જીવન આધારિત બાયોફિલ્મનું શુટિંગ શુરૂ થઈ ગયું છે. ફિલ્મમાં અભિનેત્રી શ્રધ્ધા કપૂર સાયનાની ભુમિકા કરી રહી છે. ત્યારે તેણે પોતાની ભૂમિકાને ન્યાય આપવા શ્રધ્ધા કપૂરે બેડમિન્ટનની જોરદાર પ્રેક્ટિશ કરી છે.

  ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યશ કરી રહ્યા છે. તેમજ અમોલ ગુપ્તે ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે.

(8:29 pm IST)