Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સાઇનાએ પોતાનું ધ્યાન બેડમિન્ટન પર જ કેન્દ્રિત રાખ્યું હતું : પૂર્વ કોચ વિમલ કુમાર

નવી દિલ્હી :ભૂતપૂર્વ નૅશનલ બૅડ્મિન્ટન કોચ વિમલ કુમારે સાઇના નેહવાલની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેણે પોતાના સાથીખેલાડી પારુપલ્લી કશ્યપ સાથેના પ્રેમસંબંધોની અસર રમત પર પડવા નહોતી દીધી.

 ગઈ કાલે બૅન્ગલોરમાં પાદુકોણ-દ્રવિડ સેન્ટર ફૉર સ્પોર્ટ્સ એક્સલન્સમાં વિમલ કુમારે કહ્યું હતું કે ‘હું સાઇના અને કશ્યપના સંબંધો વિશે જાણતો હતો. સાઇનાની પ્રાથમિકતા રમત હતી.

(7:23 pm IST)