Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

શિખર ધવન આઉટ થતા બાંગ્લાદેશના ખેલાડીએ નાગીન ડાન્સ કરી ઉજવણી

એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ ગઈ. જેમાં ભારતે બાંગ્લાદેશને 3 વિકેટ હાર આપી હતી. પરંતુ શિખર ધવનની શરૂઆત સારી રહી નહોતી. ધવન માત્ર 15 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ધવનના આઉટ થતા જ બાંગ્લાદેશના ખેલાડીઓએ ઉજવણી શરૂ કરી દીધી હતી. જ્યારે ધવનની વિકેટ લેનાર બોલર નજમુલ ઈસલામે નાગિન ડાન્સ કરી ઉજવણી કરી હતી.

(6:44 pm IST)