Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

એશિયાડ રમતોત્‍સવમાં સિલ્‍વર વિજેતા તીરંદાજ મુસ્‍કાનને ૭પ લાખ આપશેઃમધ્‍યપ્રદેશ સરકાર

એશિયન રમતોત્‍સવમાં  ઇતિહાસમાં પહેલી વખત બાર કમ્‍પાઉન્‍ડ ઇવેંટમાં સિલ્‍વરપદક વિજેતા ભારતીય મહિલા તીરંદાજી ટીમની ટુકડીમાં સામેલ મૂસ્‍કાન કિરર ને મધ્‍યપ્રદેશ સરકાર ૭પ લાખ આપવાની ઘોષણા કરેલ છે. આ ટીમમાં સામેલ તીરંદાજ મધુમિતા કુમારીને ઝારખંડ સરકાર ૧૦ લાખ આપશે.ં

(11:29 pm IST)