Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

IPL: દિલ્હી ડેયરડેવિલ્સના સીઈઓ હેમંત દુઆએ આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: આઇપીએલ ટીમ દિલ્હી ડેયર ડેવિલ્સના સીઈઓ હેમંત દુઆએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. મળતી માહિતી અનુસાર 1 સપ્ટેમ્બરથી દુઆ કંપની ગૈર કાર્યકારી નિર્દેશક તરીકે બોર્ડમાં પોતાની સેવાઓ આપશે. તમને જણાવી દઈએ કે દુઆ સીઈઓ રહ્યા ત્યારે ડેયર ડેવિલ્સની ટીમ વર્ષોમાં એક પણ વખત નોકઆઉટમાં પહોંચી નથી.ડેયર ડેવિલ્સના 2018માં ખરાબ પ્રદર્શન પછી દુઆનું પદ પરથી હતી જવાનું પાક્કું હતું. ગયા સ્તરમાં ગૌતમ ગંભીરે ચાલુ મેચમાં દિલ્હી ડેયર ડેવિલ્સના કપ્તાન પદથી રાજુનામુ આપી દીધું હતું અને ત્યાર પછી યુવા શ્રેયસ અય્યરને કપ્તાન બનાવવામાં આવ્યો હતો

(4:36 pm IST)