Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ફ્રેકચર છતાં વિકેટકીપીંગ કરવા ઉત્સુક જોની બેરસ્ટો

ડાબા હાથની વચલી આંગળીમાં ફ્રેકચર છતાં જોની બેરસ્ટોએ કહ્યું હતું કે હું ચોથી ટેસ્ટમાં રમવા માટે ઉત્સુક છું. બેટ્સમેન તરીકે તેનો ટીમમાં સમાવેશ થશે. પરંતુ તે વિકેટકીપર તરીકે પણ રમવા માગે છે.

(3:40 pm IST)