Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

યુ.કે. હોટલમાં ટીમ ઇન્ડિયાના નિયમોના ઉલ્લંઘનમાં ૩ મહેમાનોને મળી ચેતવણી

યુકેના બર્મિધમમાં જે હોટલમાં ભારતીય ક્રિકેટ ટીમ રોકાણી છે ત્યાં એમના નિયમોનું ઉલ્લંઘ કરવાને લઇ હોટલમાં ત્રણ મહેમાનોને  આધિકારીક ચેતવણી આપવામા આવી છે.

        રીપોર્ટસ મુજબ ત્રણેય શરાબ પીને  હોટલની લોબીમાં આક્રમક થઇ બૂમો પાડવા લાગ્યા અને ખેલાડીઓના ફોટો ખેંચવા માટે ખૂબ જ પરેશાન કર્યા અને એમના પરિવારોની તસ્વીરો પણ લીધી.

(11:59 pm IST)