Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ટીમ ઇન્ડિયાનીે પ્રથમ વખત નારંગી-નીલી જર્સીની તસ્વીર આવી સામે

         વિશ્વકપમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર મેચ પહેાલ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ દ્વારા નારંગી-નીલી રંગની જર્સી પહેરેલી તસ્વીર સામે આવી છે.

         યુજવેંદ્ર ચહલ અને મોહમદ શમી સહિત ઘણા ખેલાડીઓને ફોટો શુટ માટે પહેરી ગઇ આ જર્સીની તસ્વીરો સોશ્યલ મીડિયા પર શેયર કરી છે. ચહલએ લખ્યુ નવી જર્સીમાં  ગરજવા માટે તૈયાર.

 

(10:35 pm IST)