Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ફિલ્મ - ૮૩ ના નિર્માતાઓની યોજનાઃ ર૦૧૯ માં ભારત વિશ્વકપ જીતશે તો ફિલ્મ બનાવાશે

૧૯૮૩ ના ક્રિકેટ વિશ્વકપમાં ભારતની જીત પર આધારિત ફિલ્મ-૮૩ ના સહ નિર્માતા મધુ ખંતનાએ કહ્યું છે કે જો ર૦૧૯ વિશ્વકપ ભારત જીતશે તો ૮૩ પછી અમે આ જીત પરની ફિલ્મ બનાવવાની ઇચ્છા છે.

        ૮૩ માં રણવીર પૂર્વ કેપ્ટન કપિલદેવની ભુમિકામા નજરે આવશે. આને સાજીદ નડીયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેઇનમેઇન્ટ પણ પ્રોડયુસ કરી રહ્યા છે.
 

(9:46 pm IST)