Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અમે વિરાટને ટાર્ગેટ બનાવીશું: મોઇન

નવી દિલ્હી: વિશ્વન નંબર વન ટીમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતી કાલે વિશ્વકપની મેચ યોજાવાની છે મેજબાન ટીમના સ્પિનર મોઇન અલીએ કહ્યું કે તેમની ટીમ વિરાટ કોહલી પર નિશન રાખશે જેથી કરીને વિરાટ વધારે રન બનાવી શકે. વિરાટ વધારે રન બનાવવા માંગશે જયારે અમે તેને જલ્દી આઉટ થાય તેવો પ્રયત્ન કરીશું.વિરાટ જેવા કહેઅલડીની વિકેટ લેવી મહત્વપૂર્ણ છે.

(5:18 pm IST)