Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અનુભવ અને કેપેસીટીને કારણે ધોની સફળ થશે : ગાંગુલી

ગાંગુલીએ કહ્યું મને નથી લાગતું કે ધોનીને અટેકિંગ ઇનિંગ રમવામાં વાંધો આવશે. તે અનુભવ અને ક્ષમતાને કારણે ડેફિનેટલી આક્રમક ઇનિંગ કરવામાં સફળ થશે. તેણે નંબર પાંચ પર રમવાની જરૂર છે, કારણ કે વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યા સતત હિટિંગ અને સ્ટ્રાઇક રોટેટ કરતા હોય છે. વેસ્ટ ઇન્ડીઝ સામે તે કેવું રમ્યો એ બાબતે કોઈ સ્ટેટમેન્ટ પાસ કરતાં પહેલાં રાહ જોઈએ કારણ કે તેનામાં બાઉન્ડરી હિટ કરવાની ગજબ ની કેપેસિટી છે.

(2:31 pm IST)