Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઈંગ્લેન્ડ સેમી ફાઈનલમાં પહોંચે એ જ મારી બર્થ-ડે ગીફટ : પીટરસન

લંડન : ૩૯ વર્ષ પૂરા કરનાર ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવીન પીટરસને કહ્યું કે ઈંગ્લેન્ડ વર્લ્ડકપની સેમી ફાઈનલમાં પહોંચે એ જ મારી આ વર્ષે બર્થ-ડે ગીફટ હશે.

પીટરસને પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ હતું આજે મારો બર્થ-ડે છે અને આ વર્ષે ઈંગ્લેન્ડના સેમી ફાઈનલમાં પ્રવેશ સિવાય બીજી કોઈ ગીફટ મને ન જોઈએ.

(2:31 pm IST)