Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાઉન્ડ- ૧૬ : ફ્રાન્સની હવે આર્જેન્ટીના વિરૂદ્ધ કસોટી

શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે જંગ : ઉરૂગ્વે અને પોર્ટુગલની ટીમો પણ આમને - સામને ટકરાશે : સુઆરેઝ અને રોનાલ્ડો સામ - સામે રહેશે

(4:15 pm IST)