Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

એકમાત્ર ટી-૨૦માં ઇંગ્લેન્ડ સામે હાર્યુ ઓસ્ટ્રેલિયા

કાંગારૂઓની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસમાં એક પણ મેચ જીતી ન શકી

(4:12 pm IST)
  • લાલુને ઇલાજ માટે હાઇકોર્ટ તરફથી બીજી વખત મળી ૬ સપ્તાહની પ્રોવિઝનલ બેલઃ ૧૧ મી મેથી જામીન ઉપર છેઃ હવે ૧૭ ઓગસ્‍ટ સુધી રાહતઃ ૬ માંથી ૪ કેસમાં થઇ છે સજા access_time 3:44 pm IST

  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST

  • રાજકોટમાં ધોધમાર વરસાદથી અન્ડરબ્રીજમાં પાણી ભરાયા :કાલાવડ રોડ તરફ જવામાં ભારે હાલાકી :અમીનમાર્ગ અને આમ્રપાલી વિસ્તારમાં જબરો ટ્રાફિક જામ :કલાકો સુધી વાહનો ફસાયા :કાલાવડ રોડના અન્ડરબ્રીજમાં પાણી ભરાતા અમીનમાર્ગ અને આમ્રપાલી તરફ વાહનોની લાંબી લાઈનો લાગી :શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા access_time 7:09 pm IST