Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પઠાણસરનો કલાસ

ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અત્યારે જમ્મુ - કાશ્મીરની રણજી ટીમનો કોચ છે. ગઈકાલે તેણે શ્રીનગરમાં જમ્મુ - કાશ્મીરની ટીમના ખેલાડી પરવેઝ રસૂલ સાથે મળીને યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપ્યુ હતું.

(4:11 pm IST)