Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પુતિન પર પણ ફૂટબોલ ફીવર

અત્યારે રશિયામાં એકવીસમો ફૂટબોલ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. દરમિયાન મોસ્કોમાં વર્લ્ડકપ ફૂટબોલ પાર્કમાં આયોજીત એક એકિઝબિશન મેચનું કીક મારીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉદ્દઘાટન કર્યુ હતું.

(4:09 pm IST)
  • સાણંદ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી : ૧૩ સભ્યોનો સાથ મેળવી કોંગ્રેસની જીતઃ ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયાની થઇ વરણીઃ પ્રમુખ પદે રંજનબેન વાઘેલા ચુંટાયા access_time 4:07 pm IST

  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST

  • જૂનાગઢ:ઝાંઝરડા ગામના કોંગી આગેવાન સહીત 100 જેટલા કાર્યકરો ભાજપના જોડાયા access_time 1:12 am IST