Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઓપનિંગ સેરેમની પહેલા બધી ટીમોના કેપ્ટન ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાને મળ્યા હતા

આઈસીસી વનડે વિશ્વકપનો ઉદઘાટન સમારોહ રાત્રે યોજાયો હતો 'લંડન મોલ'માં થયેલ તે બકિંઘમ પેલેસની પાસે સ્થિત છે. ઉદઘાટન સમારોહમાં ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ સહિત રાજપરિવારના સભ્યો પણ સામેલ થયા હતા

ઓપનિંગ સેરેમની પહેલા બધી ટીમોના કેપ્ટન ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાને મળ્યા હતા આ દર્શકોની પસંદગી બેલેટ પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવી છે. 

આ વિશ્વકપમાં યજમાન ઈંગ્લેન્ડ સહિત 10 ટીમો (ભારત, ઓસ્ટ્રેલિયા, અફગાનિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા) ભાગ લઈ રહી છે. પ્રથમ મુકાબલો 30 મેએ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે

(10:54 pm IST)