Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

આઈસીસી વર્લ્ડ કપની ઓપનિંગ સેરમની શરૂ

લંડનઃ આઈસીસી વનડે વિશ્વકપના મુકાહલા 30 મેથી શરૂ થઈ રહ્યાં છે, પરંતુ તેનો ઉદઘાટન સમારોહ બુધવારે રાત્રે ભારતીય સમયાનુસાર 9.30થી 10.30 કલાક સુધી અહીં યોજાયો હતો કાર્યક્રમ જે 'લંડન મોલ'માં થયો હતો પહેલા ઓપનિંગ સેરેમનીમાં શરૂ થઇ ગઈ હતી બકિંઘમ પેલેસની પાસે સ્થિત છે

. ઉદઘાટન સમારોહમાં ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ સહિત રાજપરિવારના સભ્યો પણ સામેલ થશે. કાર્યક્રમમાં આશરે 4000 દર્શકોના સામેલ થવાની આશા છે. દર્શકોની પસંદગી બેલેટ પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવી છે

(10:40 pm IST)