Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કયુટ બેબી

બીજી વોર્મઅપ મેચ પહેલા એક વર્ષના બાળક ડોમિનિક ન્યુઝીલેન્ડની સાથે વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર ક્રિસ ગેઈલ.

(3:30 pm IST)
  • સુરત મનપાનો ટેકનિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો:તાપી નદિમાથી જળકુંભી અને લીલ કાઢવાના કોન્ટ્રાકટર પાસેથી બિલ પાસ કરાવવા માટે 57 હજારની લાંચ લેનાર મનપાના ટેકનિકલ આસિસ્ટન્ટને એસીબીએ રંગે હાથે ઝડપી પાડયો હતો access_time 1:25 am IST

  • રાજીનામુ આપવા રાહુલ મક્કમ : કોંગ્રેસ નવો પ્રમુખ પસંદ કરશે : રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામુ આપવા મક્કમ હોવાથી કોંગ્રેસ પક્ષ નવો રાષ્ટ્રીય પ્રમુખ પસંદ કરે તેવી પૂરી સંભાવના છે access_time 11:40 am IST

  • રાજયમાં હિટવેવની આગાહી : અમદાવાદમાં ઓન્રેજ એલર્ટ તથા સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહીઃ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ફુંકાશે ગરમ પવનઃ અમદાવાદનું તાપમાાન ૪૪ ડીગ્રી આસપાસ રહેશે access_time 3:26 pm IST