Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

દુનિયાભરના દિગ્ગજ ક્રિકેટરોની હાજરીમાં આજે રાત્રે ૯:૩૦ વાગ્યાથી ભવ્ય ઓપનીંગ સેરેમની

લંડનના બર્મિંઘમ પેલેસની સામે ધ મોલ ખાતે રાત્રે ૯:૩૦ વાગ્યાથી ઓપનીંગ સેરેમનીનો પ્રારંભ થશે, જેનું સ્ટાર સ્પોટ્ર્સ ઉપર લાઈવ પ્રસારણ થશે : આ ઓપનીંગ સેરેમનીમાં વિશ્વના દરેક દેશોના ક્રિકેટના લેજન્ડ સેલીબ્રીટી ઉપસ્થિત રહેશે : યજમાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવીન પીટરસન અને ક્રિસ હ્યુઝ ઉપસ્થિત રહેશે : ઓપનીંગ સેરેમની માટે ૪૦૦૦ ટિકીટોનું અગાઉથી જ વેચાણ થઈ ગયુ છે : ઓપનીંગ સેરેમનીમાં લંડનનો રાજપરિવાર ઉપસ્થિત રહેશે : ઓપનીંગ સેરેમનીમાં ગીત - સંગીત અને ડાન્સનું મનોરંજન પીરસાશે.

(3:26 pm IST)