Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ બાદ રાશિદખાન સૌથી વધુ લોકપ્રિય

આઈપીએલ 2018નું ટાઇટલ ભલે સનરાઇઝર્સ હૈદરાબાદ ના જીતી શક્યુ હોય પરંતુ એક ખેલાડીએ આખા વિશ્વનું દિલ જીતી લીધુ છે.અફઘાનિસ્તાનના 19 વર્ષીય સ્ટાર ખેલાડી રાશિદ ખાનએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં રાશિદે કહ્યું, જ્યાં સુધી હું જાણું છું, દેશના રાષ્ટ્રપતિ બાદ અફઘાનિસ્તામાં હું સૌથી લોકપ્રિય વ્યક્તિ છું.

(10:05 pm IST)