Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

લિવરપૂલ સાથે જોડાશે બ્રાજિલનો મિડફિલ્ડર ફાબીન્હો

નવી દિલ્હી: મોનાકોના મિડફિલ્ડર ફાબીન્હો રશિયામાં વિશ્વ કપ ફાઇનલ્સ પછી લિવરપૂલ સાથે જોડાશે. ફ્રેન્ચ લીગ વન ક્લ્બ મોનાકો અને ઈંગ્લીશ પ્રીમિયર લીગની દિગ્ગ્જ ટીમ લીવરપુળાએ વાતની જાહેરાત કરી છે. બ્રાજિલના આંતરરાષ્ટ્રીય ખેલાડી 24 વર્ષના ફાબીન્હો વધુ એક વર્ષ માટે મોનાકો સાથે જોડાવવા સહમતી આપી છે. પરંતુ હવે લિવરપૂલ સાથે કરાર થયો છે એટલે વિશ્વ કપની ફાઇનલ્સ પછી ફૉબીન્હો લિવરપૂલ સાથે જોડાશે. મળતી માહિતી અનુસાર ફૉબીનહોએ કબલ સાથે જોડાવવા માટે પાંચ કરોડ 80 લાખ દોરલ રકમ લીધી છે.

(4:45 pm IST)