Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

બોલર શમીની માં અને ભાઇથી રકજક થયા પછી અડધી રાત્રે એમના પત્નીની ધરપકડ

બોલર મોહમ્મદ શમીની પત્ની હસિન જહાંને અમરોહા (ઉતરપ્રદેશ) પોલીસએ રવિવારના અડધી રાત્રે શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરેલ છે. રીપોર્ટ પ્રમાણે  હસીની પોતાની પુત્રીની સાથે રવિવારે સાંજે સસુરાલ ગઇ હતી જયાં હાજર સાસુ અને દિયરથી એમને રકઝક થયેલ જે પછી  મોડી રાત્રે પોલીસ મોકે પર પહોંચેલ હાલમાં હસિન હોસ્પિટલમાં છે.

(10:36 pm IST)