Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ગ્રીકો રોમનમાં હરપ્રીત અને જ્ઞાનેન્દ્રએ એશિયન કુશ્તીમાં જીત્યું રજત-કાંસ્ય પદક

નવી દિલ્હી: એશિયન રેસલ ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે ભારતીય ગ્રીકો રોમન કુસ્તીબાજ હરપ્રીતસિંહ અને જ્ઞાનંદે રવિવારે રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. ગ્રીકો-રોમન કુસ્તીબાજોએ ચેમ્પિયનશિપમાં ત્રણ ચાંદી અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યો. ચેમ્પિયનશિપના ગ્રીકો-રોમન વર્ગમાં આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ગયા સીઝનમાં ભારતે આ શ્રેણીમાં બે કાંસ્ય પદક જીત્યા હતા.

(5:47 pm IST)