Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રણજી ટ્રોફી સેમીફાઇનલ જંગઃ સૌરાષ્ટ્ર દાવમાં ૧૪૭/૩

રાજકોટઃ ખંઢેરીના મેદાનમાં રણજી ટ્રોફીનો સેમીફાઇનલ જંગ આજથી શરૂ થયો છે. ગુજરાતના કેપ્ટન પાર્થીવ પટેલે ટોસ જીતી સૌરાષ્ટ્રને દાવ આપતા આ લખાય છે ત્યારેે સૌરાષ્ટ્રે ૬૩ ઓવરમાં ૩ વિકેટે ૧૪૭ રન બનાવી લીધા છે. હાર્વીક દેસાઇ ૩૫, કિસન પરમાર ૩૭ અને બારોટ ૨૭ રને આઉટ થયા છે વિશ્વરાજસિંહ ૨૧ અને શેલ્ડન ૨૮ રને દાવમાં અક્ષર પટેલે ૨ અને નાગવસવાલાએ ૧ વિકેટ લીધી છે.

 

(4:03 pm IST)