Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના ત્રીજા ટી૨૦ મેચમાં ટાઇ થતા સુપર ઓવરઃ ટીમ ઇન્ડિયાનો રોમાંચક વિજય

નવી દિલ્હીઃ આજે ન્યુઝીલેન્ડમાં રમાયેલ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના ત્રીજા ટી૨૦ મેચમાં બંને ટીમો વચ્ચે ટાઇ થતા સુપરઓવર રમાઇ હતીઃ જેમાં ન્યુઝીલેન્ડ પ્રથમ બેટીંગ કરતા વિના વિકેટે ૧ ઓવરમાં ૧૭ રન ફટકાર્યા હતાઃ જેના જવાબમાં ભારતે છેલ્લા દડે રોહિતે છગ્ગો ફટકારી ભારતને  રોમાંચક વિજય અપાવ્યો હતોઃ આ મેચમાં ભારતનો વિજય થતા ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની આ શ્રેણી ૩-૦થી કબ્જે કરી છે

(4:33 pm IST)