Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ઇન્ડિયન ટીમ વર્લ્ડ કલાસ ખેલાડીઓ છે : ટીમ સાઉધી

ન્યુઝીલેન્ડના બોલર ટીમ સાઉધીનું કહેવું છે કે 'ઇન્ડિયન ટીમમાં વર્લ્ડ કલાસ પ્લેયર છે. તેઓ પોતાના હોમગ્રાઉન્ડ પર તો સારૂ રમે સારૂ રમે જ છે, પણ વિદેશી ધરતી પર પણ તેમનો પર્ફોર્મન્સ જબરદસ્ત હોય છે. જો અમારે ઇન્ડિયાને હરાવવું હોય તો અમારે સારૂ પર્ફોર્મ કરીને ગેમમાં ટોપ પર પહોંચવું પડશે.

(3:46 pm IST)