Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ઇન્ડિયા ઓપન મુક્કાબાજી ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં મેરીકોમ અને મનોજ

નવી દિલ્હી: પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન અને એશિયાઈ ગોલ્ડ મેડલ વિજેતા એમસી મેરીકોમ અને રાષ્ટ્રમંડળ રમતોના વિજેતા મનોજ કુમારે ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ મુક્કાબાજી ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરીને બીજા રાઉન્ડમાં જગ્યા મેળવી લીધી છે.

મેરીકોમે ત્યાગીરાજ સ્ટેડિયમમાં રમાયેલ ટુર્નામેન્ટમાં લાઈટ ફ્લાઈ વેતમાં વર્ષા ચૌધરીને સરળતાથી હરાવી હતી.જયારે મનોજે કેન્યાના કિમાતી જેક્સને વેતરવેટમાં પરાસ્ત કર્યો હતો.

(5:14 pm IST)