Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

પાંચ વનડે સિરીઝ ઇંગ્લેન્ડે 4-1થી જીતી

નવી દિલ્હી: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ઓલરાઉન્ડ કેવિન કરનના પુત્ર ટોમ કરને ૩૫ રનમાં પાંચ વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડે પાંચમી અને આખરી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૧૨ રનથી પરાજય આપ્યો હતો. સાથે ઈંગ્લેન્ડે પાંચ વન ડેની શ્રેણીમાં -૧થી વિજય મેળવ્યો હતો.

 

 

(5:13 pm IST)