Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ઇરાનના ઇદાનીએ જીત્યો ગોવા ઇન્ટરનૅશનલનો ખિતાબ

નવી દિલ્હી: ગોવામાં ચાલી રહેલા ગોવા ઇન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર શતરંજ ચેમ્પિયન્શિપનો ખિતાબ ઇરાનના ગ્રાન્ડમાસ્ટર ઈદની પોયાએ પોતાના નામે કર્યો જયારે પહેરેલા ટેબલ ભારતના કાર્તિક વેંકટર્મને પરાજિત કર્યો હતો. ઇદાનીએ 8.5 અંક સાથે પહેલું સ્થાન મેળવ્યું જયારે 7 જીત 3 ડ્રો સાથે ઇદાનીએ જીત મેળવી છે.

(5:39 pm IST)