Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

1955 કરોડની કમાણી કરતો મેવેધર ફોર્બ્સની યાદીમાં સૌથી અમીર ખેલાડી

ફોર્બ્સે 2018માં સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાના પ્રોફેશનલ બોક્સર મેવેધર 285 મિલિયન ડોલર એટલે કે  19 અબજ, 55 કરોડ, 68 લાખ, 42 હજાર 500ની કમાણી સાથે પહેલા નંબર પર છે. ત્યારબાદ આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું નામ આવે છે. મેસીએ પોર્ટુગલના પોતાના હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધો છે.

(9:19 pm IST)