Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મહેન્દ્રસિંહ ધોનીનું પરફોર્મન્સ પહેલાની સરખામણીએ નબળું :સ્ટ્રાઇક રેટ ઘટી

નવી દિલ્હી :ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)ના 11માં સત્ર ભારતીય ખેલાડી એમએસ ધોનીની જોરદાર બેટિંગ જોઈને લાગ્યું કે ફરી એક વાર તે પોતાની જૂની લય પર આવી ગયો છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર ધોની સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો, જેના માટે તે ઓળખાય છે. છેલ્લાં 12 મહિનાની તેની કામગીરી વિશે વાત કરીએ તો સરેરાશ ભલે 50 રહ્યું પરંતુ સ્ટ્રાઇક રેટ ખરાબ રીતે ઘટી હતી.

(9:16 pm IST)