Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

પત્ની અનુષ્કા સાથે વિરાટ કોહલીએ શેયર કરી સુંદર તસ્વીર

નવી દિલ્હી: બુધવારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ચાહકો સાથે તેની અને પત્ની અનુષ્કાની ખૂબ જ સુંદર તસવીર પોસ્ટ કરી હતી. કોહલીએ આ ફોટો સાથે ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. મોટાભાગનાં પ્રસંગોએ તેઓ તેમના ફોટા પર કેપ્શંસ લખતા નથી.આ તસવીર ઉપર મેઘધનુષ્યની છાયા છૂટાછવાઈ છે અને વિરાટે તેને કેપ્શન આપ્યું હતું - 'આપણે જીવનની સફરમાં સાથે ચાલીએ છીએ, જેમાં આપણી પાસે પ્રેમ સિવાય બીજું કંઈ નથી'.

(5:20 pm IST)