Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કાઉન્ટીમાં ગિલની સદી, કાઉન્ટી ટીમના બધા બોલર્સની ખબર લીધી

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશીપમાં બે અઠવાડીયા પહેલા વુસેસ્ટરશર સામેની મેચમાં ૯૨ રને આઉટ થઇ જતાં ૮ રન માટે સદી ચૂકી ગયા પછી હવે ગ્લેમૉગર્નનો શુભમન ગિલ સસેકસ સામે સદી ફટકારવામાં સફળ થયો છે.ગિલે ૧૩૯ બોલમાં બે સિકસર અને ૧૬ ચોગ્ગાની મદદથી ૧૧૯ રન બનાવ્યા હતા. સસકેસ વતી કુલ આઠ બોલરે બોલિંગ કરી હતી.

(4:22 pm IST)