Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

૬ બોલ પ સિકસર

રાહુલ તેવટિયા આઇપીએલ સુપરસ્ટાર

શેલ્ડન કોટ્રેલની ૧૮મી ઓવરમાં પાંચ સિકસરનું કારનામું કરનાર રાહુલ તેવટિયા હતો. ગેમ-ચેન્જર અને એને કારણે ગઇકાલે શારજાહમાં રાજસ્થાન રોયલ્ે પંજાબની ટીમ સામે આઇપીએલનો સૌથી મોટો સ્કોર-ચેઝનો વિક્રમ કર્યો હતો. તેવટિયાની ફટકાબાજી જોઇઅને યુવરાજસિંહને ઘડીક ટેન્શન થઇ ગયું હતું. જેણે ટવીટ કર્યું હતું, હાશ રાહુલ એક બોલ ચૂકી ગયો. અન્યથા યુવરાજ સિંહના છ બોલમાં છ સિકસરના રેકોર્ડની તેવટિયાએ બરોબરી કરી હતો.

(3:51 pm IST)